ઘરે બેઠા પાનકાર્ડ(Pancard) ઓનલાઈન કઈ રીતે Downlod કરી શકાય?

હવે ઘરે બેઠા Pancard Downlod કરતા શીખો.

 

સૌ પેલા તો પાનકાર્ડ એટલે શું? તેને જાણી લઈએ.

પાનકાર્ડ એટલે કે ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું એક ઓળખપત્ર. પાનકાર્ડ 10 ડિજીટ નું હોય છે. દા.ત.FRHPP0208C.

       

જે કરદાતાની ઓળખ કરવામાં મદદ કરે છે.

હવે આપણે જોઈએ કે પાનકાર્ડની કઈ કઈ જરૂરિયાતો છે.

1)આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે

2)લોન લેવા માટે

3)બેંક ખાતું ખોલવવા માટે

4)રોકાણ કરવા માટે

5)કર-વેરા ની ચુકવણી કરવા માટે

વગેરે વગેરે…..

પાનકાર્ડ દ્વારા, સરકાર કર દાતાની આવક, તેની કર ચૂકવણી અને તેની નાણાકીય લેણદેણ પર નજર રાખી શકે છે.

પાનકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

ઓનલાઇન પદ્ધતિ:

Step 1. ઇનકમ ટેક્સ વિભાગની Official વેબસાઇટ https://bit.ly/49kdwqA  પર જાઓ.

Step 2. વેબસાઈટ ની ડાબી સાઈડ “Quick Links” વિભાગ નીચે ” Instant E -PAN” ઉપર ક્લિક કરો.

Step 3. હવે,”Check Status/ Download PAN” ઉપર ક્લિક કરો અને ‘Continue’ પર ક્લિક કરો. જે તમને એક નવા પેજ ઉપર લઈ જશે જ્યાં તમારે તમારો 12-અંકનો આધારકાર્ડ નંબર Enter કરો .

Step 4. તમારો આધારનંબર Enter કર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે તેને તેમાં દાખલ કરો.

Step 5. આમ તમારું ઈ-પાન કાર્ડ જોવા અને ડાઉનલોડ કરી શકો છો.

એપ્લિકેશન દ્વારા:

Step 1. ઇનકમ ટેક્સ વિભાગની એપ્લિકેશન ડાઉનલોડ કરો.(Android અને IOS બંને માટે ઉપલબ્ધ છે)

Step 2. એપ્લિકેશનમાં લોગ ઈન કરો.

Step 3. “પાન” સેક્શનમાં જાઓ અને “ડાઉનલોડ પાન” બટન પર ક્લિક કરો.

Step 4. પાનકાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

ટોલ-ફ્રી નંબર દ્વારા

Step 1. ઇનકમ ટેક્સ વિભાગની ટોલ-ફ્રી નંબર (1800 103 0025) પર કૉલ કરો.

પાનકાર્ડ નો પાસવર્ડ

જો તમારી જન્મતારીખ 04/02/2002 છે તો પાનકાર્ડ નો પાસવર્ડ 04022002 હશે.

નોંધ: પાનકાર્ડ ડાઉનલોડ કરતી વખતે, તમારે તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે સાવચેત રહેવું જોઈએ.

      વધુ માહિતી માટે અહિં ક્લિક કરો: https://gujjuopedia.in/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top