નમસ્કાર વ્હાલા મિત્રો, તો આખરે તમારો ઈંતજાર પૂરો થયો. તમે લોકો ખરેખર જેની રાહ જોય રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. આજ થી તમારો કોલ લેટર ડાઉનલોડ થવાનો ચાલુ થાય ગયો છું.
આજ રોજ બપોર ના 2 વાગે આ કોલ લેટર ડાઉનલોડ થવાનો ચાલુ થાય ગયો છો.

ગુજરાત પોલિસ કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
ગુજરાત પોલીસ ભરતી માટેનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાંનું પાલન કરો:
👉 સૌ પ્રથમ ગુજરાત પોલીસ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ:
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo= પેજ લોડ થવામાં થોડો સમય લાગી શકે છે.
👉 ત્યારબાદ વેબસાઇટના મેનુમાંથી કોલ લેટર “Call Letter/Admit Card” વિકલ્પ પસંદ કરો.
👉 જેમાં તમારે “Preliminary Exam Call Letter” ઉપર ક્લિક કરો.
એટલે ડિસ્પ્લે ઉપર કંઈક આવું જોવા મળશે.👇

👉 જે તે ભરતી માટેનું જાહેરાત નંબર(Select Advertisement) પસંદ કરો જેના માટે તમે ફોર્મ ભરી છે (PSI, કોન્સ્ટેબલ વગેરે). દા.ત. GPRB/202324/1 – ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર પસંદ કરો.
👉 હવે તમારો કંફર્મેશન નંબર (Confirmation Number) નાખો.
નીચેની તમારી વિગત દાખલ કરો:
👉 ફોર્મ નંબર
👉 જન્મતારીખ
👉 કેપ્ચા કોડ દાખલ કરો
એટલે નીચે તમને Print Call Letter ઉપર ક્લિક કરો.
લોગિન કર્યા બાદ કોલ લેટર જોવા મળશે.
👉 “Download” બટન પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરો. પ્રિન્ટ કાઢો
મિત્રો, આ રીતે તમે ફક્ત બે મિનિટમાં તમારું ગુજરાત પોલીસ ભરતી 2024નું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. જો તમને વધુ માહિતી જોઈએ તો અમારા પેજ ને https://gujjuopedia.in/સેવ કરી લો જેથી તમને આવી વધારાની જાણકારી સમયસર મળતી રહે.
PDF ડાઉનલોડ કર્યા પછી, તે પ્રિન્ટરથી પ્રિન્ટ કરીને રાખો અને શારીરિક પરીક્ષા માટે લઈ જવું જરૂર છે.
ટિપ્સ:
▶ ખાતરી કરો કે તમારા બધી વિગતો (નામ, રોલ નંબર, પરીક્ષા તારીખ વગેરે) સાચી છે.
▶ વેબસાઇટ પર મોટી ટ્રાફિકના કારણે લોડ થવામાં વિલંબ થઈ શકે છે, થોડીવાર પછી ફરીથી પ્રયાસ કરો.
▶ તમારું કોલ લેટર સુરક્ષિત રાખો અને પરીક્ષા સ્થળ પર લઈ જવું ભૂલશો નહીં.
વધુ માહિતી માટે:
તમારા જિલ્લા પોલીસ કાર્યાલય અથવા ભરતીની ઓફિશિયલ હેલ્પલાઇન સાથે સંપર્ક કરી શકો છો.
જો તમને તમારો કન્ફર્મેશન નંબર (Confirmation Number) નથી ખબર તો ગભરાશો નહીં તેને કઈ રીતે જાણવો તેની માહિતી નીચે મુજબ છે.
કોલ લેટર નો કન્ફર્મેશન નંબર (Confirmation Number) કઈ રીતે જાણવો ?
મિત્રો, સૌથી પહેલા તમારે તમારું કન્ફર્મેશન નંબર શોધવા માટે ઑફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. આ માટે તમારું ફોન અથવા કમ્પ્યુટર ખોલીને ગૂગલમાં ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
👉 સૌ પ્રથમ Ojas ની ઓફિસીયલ વેબસાઈટ ઉપર આવી જાઓ.
👉 ત્યારબાદ વેબસાઇટના મેનુમાંથી “Call Letter/Admit Card” વિકલ્પ પસંદ કરો.
👉 જેમાં તમારે “Preliminary Exam Call Letter” ઉપર ક્લિક કરો.
👉 ત્યારબાદ તમારે “Select Advertisement” માં નંબર નોટ કરી લો. જેમ કે નીચે મુજબ 👇

👉 પછી તમારી નોકરીની જાહેરાત (જેમ કે પોલીસ લોકરક્ષક,જુનિયર ક્લાર્ક વગેરે) માટે કન્ફર્મેશન નંબર માટે “Exam Confirmation Number” વિકલ્પ પસંદ કરો.
👉 ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને જ્યાં તમને ડાબી સાઈડ નીચેની ખૂણા માં ‘તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો’ તેના પાર ક્લિક કરો.

👉 તમારું જાહેરાત નંબર અને તમારું મોબાઇલ નંબર દાખલ કરો.
👉 જો તમારું મોબાઇલ નંબર અથવા જન્મ તારીખ કામ નહીં કરે, તો “Get Confirmation Number” બટન પર ક્લિક કરો.
👉 આ બટન પર ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેલ આઈડી પર OTP આવશે.
👉 OTP દાખલ કરીને તમારું કન્ફર્મેશન નંબર મેળવવા માટે “Confirmation Number” બટન પર ક્લિક કરો.
આ રીતે તમારે તમારું કન્ફર્મેશન નંબર સરળતાથી મળી જશે. આ માહિતી ઉપયોગી થઈ હોય તે માટે આભાર!”

મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગ થઈ હશે. આમારા પેજ પર આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીંયા ક્લિક કરો https://gujjuopedia.in/
અમે તમારા માટે આવી જ માહિતી લાવતા રહીશું તો તમે આ માહિતી કોઈ ને શેર કરવાનું ભૂલતા નહિ.
🙏🙏🙏
.
.
.