ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા હેલ્પરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. 1658 ભરતી પોસ્ટ પર જાહેરાત
આ ભરતી પોસ્ટ માટે ઉમેદવારો એ ઓનલાઇન અરજી કરવાની રેશે.
અહિંઆ સંપૂર્ણ ભરતી વિશે વિગતવાર માહિતી આપેલ છે જે નીચે તમે વાંચી શકો છો.
ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતીમાં કુલ 1658 પોસ્ટ પર જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ લાયકાત આધારીત યોગ્યતા જાણવી જરૂરી છે.
આ હેલ્પર પોસ્ટ માટે ITI કરેલા ઉમેદવારો માટે સુનેરી તક છે
સરકાર માન્ય ITI ઉમેદવાર ને 1 વર્ષ નો અનુભવ હોવો જોઈએ. સાથે જ ITI કરેલા યુવકો માટે રૂ. 21,000 /- નો રોજગાર મેળવાની તક.
GSRTC હેલ્પર ભરતી ગુજરાતમાં ચાલુ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા 1658 હેલ્પર પોસ્ટ માટે આ ભરતી કરવામાં આવી રહી છે
આ ભરતી માં યુવક ની વય મર્યાદા, લાયકાત અને પગાર ધોરણ વિશે વિગતવાર માહિત આપેલ છે
સૌ પ્રથમ ઉમેદવારે આ ભરતી માં અરજી કરવા માટે Ojas Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રેશે.
જગ્યાઓ:
• સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેકટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટર રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.
આ પોસ્ટ માટે યોગ્ય લાયકાત:
• હેલ્પર પોસ્ટ માટે ની કુલ જગ્યા
• કેટેગરી વાઈઝ કુલ ખાલી જગ્યા
• શૈક્ષણિક લાયકાત
• ઉમર મર્યાદા
• પગાર ધોરણ
• અરજી ની ફી
• અરજી કઈ રીતે કરવી
• અરજી ની અંતિમ તારીખ
● ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા
પોસ્ટ નામ: હેલ્પર
કુલ ખાલી જગ્યા: 1658
અરજી માધ્યમ: ઓનલાઇન
● કેટેગરી વાઈઝ કુલ ખાલી જગ્યા
• જનરલ : 737 જગ્યા
• E.W.S : 194 જગ્યા
• OBC : 364
• SC : 103 જગ્યા
• ST : 260 જગ્યા
કુલ ખાલી જગ્યા: 1658
● શૈક્ષણિક લાયકાત:
આઈ.ટી.આઈ.પાસ, 1 વર્ષ નો અનુભવ
• વધારાની લાયકાત: એપ્રેન્ટીસ કરેલ હોય તો
મીકેનીક મોટર વ્હીકલ
ઈલેકટ્રીશીયન
મશીનીસ્ટ
મીકેનીક ડીઝલ
શીટ મેટલ વર્કર
કારપેન્ટર
ફીટર
ઓટોમોબાઈલ
પેઈન્ટર
ટર્નર
વેલ્ડર
આપેલ કોર્ષમાંથી કોઈ પણ એક કોર્ષ કરેલ હોવો જોઈએ.
● ઉમર મર્યાદા
ઓછામાં ઓછા 18 વર્ષ થી વધુમાં વધુ 35 વર્ષ સુધી
● અરજી કરવા માટે ફી
અરજી કરવા માટે કેટેગરી વાઈઝ અલગ અલગ ફી નિર્ધારિત કરવામાં આવેલ છે.
જનરલ માટે:- રૂ।. 300/-
OBC /SC /ST /અપંગ / મહિલા માટે:- રૂ।. 200/-
● પગાર ધોરણ
• પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર: રૂ।.21,000/-
● અરજી તારીખ
અંતિમ તારીખ: 05/01/2025
● O.M.R પદ્ધતિથી લેખિત કસોટી:
O.M.R પદ્ધતિથી લેખિત કસોટીનો ગુણભાર નીચે મુજબ છે.
કુલ 100 ગુણ
સમય: 2 કલાક
1 સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધોરણ- 10કક્ષાનું): 30 ગુણ
2 ગુજરાતી વ્યાકરણ (ધોરણ-10 કક્ષાનું): 05 ગુણ
3 અંગ્રેજી વ્યાકરણ (ધોરણ-10 કક્ષાનું): 05 ગુણ
4 લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો: 50 ગુણ
5 કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો: 10 ગુણ

● ઓનલાઇન અરજી કરવા માટે:
આ ભરતી નો લાભ લેનાર ઉમેદવારે સૌ પ્રથમ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રેશે જે આપેલ લિંક થકી કરી શકશો
• આ રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ Ojas ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ GSRTC ની ભરતી વિગત પર ક્લિક કરો https://ojas.gujarat.gov.in/
• ભરતી વિશે વિગતવાર જાણવા મળશે અને Apply બટન પર ક્લિક કરો
• હવે એક નવું ફોર્મ ( પેજ ) ખુલશે
• જેમાં માગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રેશે અને સાથે જ ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રેશે.
જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહિ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.
• આ પ્રોશેશ થઈ ગયા બાદ ઉમેદવારે ફી ભરવાની રેશે.
• ત્યારબાદ ઉમેદવારો આ અરજી ધ્યાનપૂર્વક વાંચી સબમિટ કરવાની રેશે.
• આ ફોર્મ સબમિટ થઈ ગયા બાદ તમારી અરજી PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો
આ સંપૂર્ણ માહીતી વડે તમે ઓનલાઇન અરજી કરી શકો છો
મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ખુબ જ મદદ રૂપ થય હશે. આવા અન્ય ભરતી પોસ્ટ વાંચવા માટે અમારી વેબસાઈટ https://gujjuopedia.in/ ની મુલાકાત લો જ્યાં તમને જરૂરી માહિતી મળશે.
ધન્યવાદ🙏.