ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માં શારિરીક કસોટી માં ફેરફાર. અગત્ય ના નિર્ણય લેવાયા
જે યુવાનો એ પીએસઆઇ અને લોકરક્ષક (ગુજરાતકોન્સ્ટેબલ ) ની ભરતી માં ફોર્મ ભર્યુ છે તેમણે લેખીત પરીક્ષા પહેલા શારિરીક કસોટી યોજાશે.

✍️ હાલિમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની નિમણુક થઈ છે.🚨
પીએસઆઇ અને લોકરક્ષક ભરતીમાં શારિરીક કસોટી ફેરફાર કરવા માં આવ્યા છે, જે પહેલા નવેમ્બર ના અંત માં યોજાવવા ની શક્યતા હતી પરંતુ હવે ડિસેમ્બર માં શારિરીક કસોટીના નિર્ણય લેવામાં આવ્યા છે.
યુવાનો આ પરીક્ષા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યુવાનો શારિરીક કસોટી માટે અમદાવાદ, ગાંધીનગર સહિત જ્યા પણ ગ્રાઉન્ડ ની વ્યવસ્થા છે ત્યા દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ના ચેરમેન ની નિમણૂક થતા જ શારિરીક કસોટી ના લેવાયા છે.
હવે ડિસેમ્બર ના શરૂઆત માં જ યુવાનો માટે નવું શેડ્યૂલ મુકવા માં આવશે